Dabangg 3 Box Office : ‘દબંગ 3’ ફિલ્મે પહેલા દિવસેજ કરી આટલા કરોડની કમાણી
સલમાન ખાન ની ‘દબંગ 3’ (Dabangg 3) ફિલ્મ 20 ડિસેમ્બરના રોજ રિલીઝ થઇ છે. ફિલ્મે પહેલા દિવસે 24.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મની કમાણીના આંકડા શેર કરતું ટ્વીટ કર્યું છે. સલમાનની સ્ટારડમને કારણે ફિલ્મ પહેલા દિવસે આટલી કમાણી કરી શકી છે એવું ટ્રેડ એનાલિસ્ટનું કહેવું છે. તેમના કહેવા અનુસાર સીએએ- … Read more