પાલનપુર: મોટા ગામે દલિત યુવકના પરિવારે લગ્ન પ્રસંગમાં માથે સાફો બાંધતાં ટીખળખોરોએ કર્યો પથ્થરમારો
પાલનપુર તાલુકાના મોટા ગામે દલિત યુવાનના વરઘોડામાં પથ્થરમારો થતાં 28 લોકો સામે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે જેને લઇને મોટા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. પાલનપુર તાલુકાના મોટા ગામમાં માત્ર સાફો પહેરવાની બાબતમાં વરઘોડા પર પથ્થરમારો થયો હતો દલિત યુવાનના વરઘોડા પર પથ્થરમારો થતાં વાતાવરણ તંગ બની ગયું હતું જો કે પોલીસે … Read more