રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે કરશે મહત્વની બેઠક, યુદ્ધની આશંકા
Defense Minister ભારત અને ચીન સાથે લદાખમાં ચાલી રહેલો તણાવ સતત વધી રહ્યો છે. આ સંજોગોમાં ગમે ત્યારે યુદ્ધ થઇ શકે શક્યતા છે. સ્થિતિને જોતા આજે રક્ષામંત્રી (Defense Minister)એ એક મહત્વની બેઠક બોલાવી છે. ચીન સાથે લદાખમાં ચાલી રહેલા તણાવ વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે સવારે 11 વાગે મહત્વની બેઠક કરવા જઈ રહ્યાં છે. રક્ષા મંત્રાલયમાં થનારી આ … Read more