દેના ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન, પાટણ ખાતે બ્યૂટી પાર્લર મેનેજમેન્ટ તાલીમ કાર્યક્રમ યોજાયો

દેના ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન, પાટણ ખાતે તા.૧૯/૧૧/૧૮ થી ૧૮/૧૨/૧૮ સુધીમહિલાઓ માટે બ્યૂટી પાર્લર મેનેજમેન્ટની પાટણ જીલ્લાના વિવિધ ગામોમાંથી કુલ-30 મહિલાઉમેદવારોને તાલીમ આપવામાં આવી હતી. આ સમાપન કાર્યક્રમમાં નાબાર્ડના જિલ્લા વિકાસવ્યવસ્થાપકશ્રી રાકેશ વર્માએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યુ હતું. આ પ્રસંગે દેના ગ્રામીણના ડાયરેકટરશ્રી પ્રતિક શાહએ જણાવ્યું હતું કે, દેના ગ્રામીણ સ્વરોજગારતાલીમ સંસ્થાનમાં વિનામૂલ્યે વ્યાવસાયિક પ્રશિક્ષણ … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures