પાટણ માં વ્યાજખોરોના ત્રાસથી વૃદ્ધએ જીવન ટૂંકાવ્યુ, જુઓ શુ લખ્યું સૂસાઇડ નોટમાં…
ગોકુળ વાટિકામાં રહેતા રબારી કાનજીભાઈએ ઝેરીદવા ગટગટાવી કરી આત્મહત્યા. કાનજીભાઈએ સુસાઇડ નોટ માં આત્મ હત્યાનું કારણ અને ત્રણ આરોપીના નામ લખી જીવન ટૂંકાવ્યું. વ્યાજખોરો અવાર નવાર કાનજીભાઈ અને તેમના પરિવાર ને મારી નાખવાની ધમકી આપતા હતા. સુસાઇડ નોટમાં નામ લખેલ આરોપી દેસાઈ અમરતભાઈ, દેસાઈ ધમસીભાઈ અને દેસાઈ દિનેશભાઈ. દેસાઈ દિનેશભાઈ પોતે પોલીસ ખાતામાં બજાવે છે … Read more