ગોકુળ વાટિકામાં રહેતા રબારી કાનજીભાઈએ ઝેરીદવા ગટગટાવી કરી આત્મહત્યા.
કાનજીભાઈએ સુસાઇડ નોટ માં આત્મ હત્યાનું કારણ અને ત્રણ આરોપીના નામ લખી જીવન ટૂંકાવ્યું.
વ્યાજખોરો અવાર નવાર કાનજીભાઈ અને તેમના પરિવાર ને મારી નાખવાની ધમકી આપતા હતા.

સુસાઇડ નોટમાં નામ લખેલ આરોપી દેસાઈ અમરતભાઈ, દેસાઈ ધમસીભાઈ અને દેસાઈ દિનેશભાઈ.
દેસાઈ દિનેશભાઈ પોતે પોલીસ ખાતામાં બજાવે છે ફરજ છતાં મૃતકના પરિવારને કરતો હતો હેરાન.
- સાંતલપુર નજીક સરકારી બસનો ભયંકર અકસ્માત
- પાટણ શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં થયેલ મર્ડરના ગુનાના નાસતા ફરતા આરોપીઓને એલ.સી.બી. પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યા
- Gerçekten Para Kazandıran Oyunlar 2022
- Mostbet Site İncelemesi, Mostbet Güncel Giriş Adresi
- પાટણ: સંખારી ત્રણ રસ્તા પાસે બસ ચાલકે ટુ-વ્હીલર ને ટક્કર મારતા નિવૃત્ત પોલીસ કર્મીનું મોત