Textile market unit ને લઈને આ ગાઈડલાઈન કરાઈ જાહેર : સુરત
Textile market unit સમગ્ર ગુજરાતમાં કોરોનાના કહેર સતત વધી રહ્યો છે. સુરતમાં ગઈ કાલે ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસો નોંધાયા હતા. તો સુરતમાં કોરોનાના કેસ વધવા લાગતા હીરા ઉધોગને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત SMC કમિશનરે આજે મહત્વનો નિર્ણય લેતા ટેક્ષટાઈલ માર્કેટ અને યુનિટો (Textile market unit) લઈને એક ગાઈડલાઈન જાહેર કરી … Read more