Mumbai: બજારો ખુલતાની સાથે જ હીરા બજારમાં 35 કરોડનું ઉઠમણું.

પોસ્ટ કેવી લાગી?

Mumbai

  • હીરા બજારમાં લોકડાઉનને કારણે મંદી આવી ત્યારે બજારો ખુલતાની સાથે જ હીરા બજારમાં 35 કરોડનું ઉઠમણું થયું
  • ગુજરાત સહિત વિશ્વભરમાં કોરોના હંફાવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ માઠા સમાચાર સામે આવ્યા છે.
  • (Mumbai) મુંબઇ હીરા બજારમાં જૈન વેપારીએ ઉઠમણું કર્યું છે.
  • 35 કરોડમાં ઉઠમણું કર્યું છે.
  • હીરા બજારમાં ઉઠમણું થતા વેપારીઓ ફસાયા છે.
  • મુંબઈ(Mumbai)માં ઓફિસ ધરાવતાં અને ધાણધારના જૈન વેપારીએ રૂ.35 કરોડથી વધુમાં ઉઠમણું કર્યાની વાત શહેરમાં ગુરૂવારથી વહેતી થઈ છે.
  • સ્થાનિક હીરા બજારમાંથી મળતી માહિતી મુજબ મૂળ મહેસાણાના ધાણધાર સમાજ સાથે સંકળાયેલા જૈન વેપારીએ લોકડાઉન પછી તૈયાર હીરાનો માલ સુરત અને મુંબઈ(Mumbai)ના હીરા ઉદ્યોગકારો પાસેથી મેળવ્યો હતો.
  • લોકડાઉન પેહલા પણ સ્થિતિ સારી નહીં હોવા છતાં ઓળખીતા વેપારીઓ દ્વારા તેમને હીરાનો માલ આપવામાં આવ્યો હતો.
  • જેમની સ્થિતિ વધુ બગડતાં રૂ.35 કરોડથી વધુમાં ઉઠમણું કરી લેવામાં આવ્યું છે.
  • જેમાં સુરતના 30 વેપારીઓના પૈસા ફસાયા છે.
  • છેલ્લા બે મહિનાથી લોકો કામ ધંધા વગરના બેસી રહ્યા હતા ત્યારે હીરાબજારને આટલો મોટો ફટકો સહન કરવો અઘરો થઈ પડ્યો હતો.
  • 35 કરોડના ઉઠામણાને કારણે વેપારીઓમાં શોક જોવા મળ્યો હતો.
  • મુંબઈ(Mumbai)ના વેપારીએ સુરતના 30 વેપારીઓના રૂપિયા અટવાયા છે. 
  • ઉઠમણું થવાની અસર હીરા ઉદ્યોગ પર જોવા મળશે.  
  • હીરા ઉદ્યોગકારો જણાવે છે કે, જેમની પાસે સ્ટોક હતો અને તે ક્લિયર થાય તે માટે 2 થી 5 ટકા નીચી કિંમતે વેચાણ કર્યુ હતું.
  • તેમજ આવી રીતે થયેલા ઉઠમણાંના કારણે હીરા ઉદ્યોગની સ્થિતિ વધુ બગડશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures