Digital payment અંગે RBIએ ગ્રાહકોના ફાયદા માટે કર્યો આ નિર્ણય
Digital payment અત્યારે માત્ર નેશનલ પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડીયા વિભિન્ન પેમેન્ટ સિસ્ટમને એક સાથે સપોર્ટ કરી રહી છે. જેમાં RuPay, UPI અને નેશનલ ઓટોમેટેડ ક્લીયરિંગ હાઉસ ઈન્ટર બેન્ક ટ્રાન્સફર્સનું પ્રબંધન કરી રહી છે. તો RBI ની પ્રાઈવેટ કંપનીઓને પણ રિટેલ પેમેન્ટ્સમાં મોકો આપવા માટેના નિર્ણયથી એનપીસીઆઈ જેવા બીજા નેટવર્ક પણ તૈયાર તૈયાર થઈ જશે. તેનાથી … Read more