Rajsthan Accidnet : એકસાથે 10 અર્થીઓ ઉઠી, દિહોર ગામ હિબકે ચડ્યું
Rajsthan Accidnet News : રાજસ્થાનના જયપુર નેશનલ હાઇવે પર થયેલા અકસ્માતમાં 12 ગુજરાતીઓના મોત નીપજ્યા હતા. આ ગોઝારા અકસ્માતમાં મૃત્યું પામનારા 12 લોકોના મૃતદેહને તેમના વતન દિહોરમાં લાવવામાં આવ્યા છે. આ પાર્થિવ દેહને જોતા આખું ગામ હિબકે ચઢ્યું છે. ગામના કરૂણ દ્રશ્યો જોતા કોઇની પણ આંખ ભીંજાઇ જશે. આપને જણાવીએ કે, રાજસ્થાનના જયપુર નેશનલ હાઇવે … Read more