ટીવી અભિનેત્રી દિવ્યા ભટનાગરનું કાર્ડિયક અરેસ્ટને કારણે નિધન
Divya Bhatnagar ટીવી સીરીયલ યે રિસ્તા ક્યા કહલાતા હૈની અભિનેત્રી દિવ્યા ભટનાગર (Divya Bhatnagar) નું આજે મુંબઇમાં કાર્ડિયક અરેસ્ટને કારણે નિધન થયું છે. તે છેલ્લા ૧૧ દિવસથી મુંબઇની હોસ્પિટલમાં ન્યુમોનિયા, કોરોના અને હાઇપરટેન્શનની સારવાર હેઠળ હતી. દિવ્યાનું ઓક્સિજન લેવલ બહુ નીચું ગયું હોવાથી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. દિવ્યાને 26 નવેમ્બરના રોજ મુંબઇની એસ.આર. … Read more