દિક્ષિતા મોદી આત્મહત્યા કેસ : આરોપી મહેશ ઠક્કરના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
પાટણ શહેરમાં ચર્ચિત એવા દિક્ષિતા મોદી (Dixita Modi) આત્મહત્યા કેસમાં સંડોવાયેલા મહેશ ઠક્કરે મંગળવારની સાંજે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે સામેથી હાજર થતા પોલીસે તેની અટકાયત કરી બુધવારના રોજ મહેશ ઠક્કરને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ પર મેળવવાની માંગણી કરી હતી. ત્યારે કોર્ટ દ્વારા તારીખ 25મી ફેબ્રુઆરીની સાંજના પાંચ વાગ્યા સુધીના એટલે કે ત્રણ … Read more