Dowry : દહેજના લાલચુ સાસરિયાઓ મહિલાને આપતા આવો ત્રાસ
Dowry અમદાવાદ શહેરના એક પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ પતિ સહિતના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. મૂળ રાજસ્થાનનો આ પરિવાર દહેજ (Dowry) ભૂખ્યો હોવાથી પરિણીતાને ત્રાસ આપતો હતો. જો કે, લાખો રૂપિયા દહેજ (Dowry) મળ્યું હોવા છતાં પતિ વધુ રૂપિયાની લાલચમાં આવી ગયો હતો. એટલું જ નહિ પણ પતિએ સાસરિયાઓ પાસેથી પૈસા પડાવવા પત્ની ચારિત્ર્યહીન હોવાનું સાબિત … Read more