દૂધસાગર ડેરીના કૌભાંડમાં એન.જે. બક્ષીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર
Dudhsagar Dairy scam અમદાવાદ સ્થિત સ્પેશિયલ કોર્ટના જજ ડી.વી. શાહે મહેસાણાની દૂધસાગર ડેરીના સાગરદાણ કૌભાંડ (Dudhsagar Dairy scam) માં ડેરીના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર નિશીથ જ્યોતીન્દ્ર બક્ષીના ચાર દિવસાના રિમાન્ડ મંજૂર કર્યા છે. સી.આઇ.ડી.ની 14 દિવસના રિમાન્ડની માગણી સામે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. રિમાન્ડ અરજીમાં સી.આઇ.ડી. તરફથી સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે રજૂઆત કરી … Read more