પાટણ સહાયક વાહનવ્યવહાર કચેરી દ્વારા પસંદગીના નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકો માટે ઈ-ઑક્શન યોજાશે
E auction સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી દ્વારા વાહનચાલકોની સગવડતા અર્થે પસંદગીના નંબરોની ફાળવણી માટે ઑનલાઈન ઈ-ઑક્શન (E auction) કરવામાં આવશે. જેમાં ભાગ લેવા ઈચ્છુક વાહનમાલિકોએ તા.૨૮ નવેમ્બર પહેલા ઑનલાઈન એપ્લિકેશન કરી નિયત રકમ ચૂકવવાની રહેશે. આગામી સમયમાં ટુ-વ્હિલરના નંબર માટેની સિરીઝ GJ.24.AN.0001 થી GJ.24.AN.9999 તથા ફોર-વ્હિલરના નંબર માટેની GJ.24.AM.0001 થી GJ.24.AM.9999 સિરીઝ ઈ-ઑક્શન માટે શરૂ … Read more