Patan : સાંતલપુરના એવાલ ગામ પાસે 2.69 કરોડના ખર્ચે ડેઝર્ટ સફારીનું નિર્માણ કરાયું – જાણો પ્રવાસીઓ માટે કેવી છે ખાસ સુવિધાઓ
Eco Tourism Centre And Desert Safari Patan : ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ગુજરાતમાં પર્યટકો માટે સાંતલપુરના એવાલમાં બોર્ડર એરિયા ડેવલપમેન્ટ હેઠળ 2019-20માં 2.69 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. જેને લઈ એક હેક્ટર જમીનમાં 2.69 કરોડના ખર્ચે પર્યટન સ્થળ માટે ઇકો ટુરિઝમ સેન્ટર 2020-22માં તૈયાર થઇ ગયું છે. આ સેન્ટર પરથી પ્રવાસીઓ ડેઝર્ટ સફારી (Desert Safari) … Read more