હારીજ તાલુકાના ૧૦ ગામોમાં એકતા રથયાત્રાનું પરિભ્રમણ થયું
પાટણ. દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી, પ્રખર રાષ્ટ્રભક્ત, ભારત રત્ન અને પ્રજાવત્સલ રાજપુરૂષ ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલને રાજ્યભરમાં એકતા રથયાત્રાના પરિભ્રમણ દ્વારા સરદાર સાહેબને સન્માનપૂર્વક આદર અને અંજલિ આપવામાં આવી રહી છે . એકતા રથયાત્રાના ચોથા દિવસે હારીજ તાલુકાના દસગામો જાસ્કા, સરવાલ, ચાબખા, એકલવા, કુંભાણા, ખાખલ, જસવંતપુરા, રૂગનાથપુરા, કાતરા ગામોમાં રથનું ભવ્ય સ્વાગત … Read more