ગણનાપાત્ર પ્રોહીબીશન કેસ શોધી કાઢી ફતેપુરા પોલીસ
ફતેપુરા થી આશરે દસેક કિલોમીટર દૂર આવેલ, મોટી બારા ગામે ખાનગી રાહે બાતમી મળતા ફતેપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઇ સીબી બરંડા અને તેમના સ્ટાફના માણસો સાથે રહી ને રાજસ્થાનથી એક સફેદ કલરની મારુતિ ગાડી મા ભારતીય બનાવટી ઇંગ્લિશ દારૂ ભરી રાજસ્થાન તરફથી આવી રહી છે તેવી માહિતી મળતી ફતેપુરા પોલીસ મોટી બારા ગામે ચોકડી પર નાકાબંધી … Read more