કેમિકલ અને પ્લાસ્ટિકનાં ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
Fire broke વાપી નજીક બલીઠા વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આજે વહેલી સવારે આગ (Fire broke) લાગી હતી. એક ગોડાઉનમાં લાગેલી આગ આજુબાજુના ગોડાઉનમાં પણ પ્રસરી હતી. સદનસીબે આ આગ દૂર્ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યાં નથી. આ ભંગારના ગોડાઉનમાં પ્લાસ્ટિક અને કેમિકલનો ભંગારનો જથ્થો મોટી માત્રામાં સંગ્રહ કરેલો હતો. જેના કારણે આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. … Read more