પાટણ કોલેજ ગ્રાઉન્ડ ખાતે ફાયર સ્ટાફ ભરતી માટે શારિરીક ક્ષમતા કસોટી ની પરીક્ષા લેવામાં આવી..
પાટણ આર્ટસ કોલેજ સ્પોર્ટ્સ સંકુલ ખાતે ગાંધીનગર અને અમદાવાદ ફાયર સ્ટાફ માટે શારીરિક ક્ષમતા કસોટી પરીક્ષા નો શનિવારના રોજ થી પ્રારંભ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રથમ દિવસે ગાંધીનગર ઝોનની 6 નગરપાલિકાના 800થી વધુ ઉમેદવારો પોતાની શારીરિક ક્ષમતા ની પરીક્ષા આપી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.સ્વિમિંગ, ઊંચી કૂદ, લાંબી કુદ, 50 મીટર હોસ પાઈપ … Read more