ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ : પાટણની બહુચર ટ્રેડર્સમાંથી લેબલ વગરના શંકાસ્પદ તેલના ડબ્બા જપ્ત કર્યા
Patan News : પાટણ શહેરમાં ખાદ્ય ચીજોમાં થતી ભેળસેળની ખાનગી રાહે મળેલી બાતમીના આધારે ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ પાટણની ટીમને સાથે રાખીને શુકવારના રોજ બપોરના સમયે શહેરના છીડાયા દરવાજા બહાર બહુચર ટ્રેડર્સ (Raid on Bahuchar Traders) નામની દુકાન ઉપર રેડ કરી તપાસ હાથ ધરી હતી. દુકાનમાંથી 148 કિલોના 10 તેલના ડબ્બા લેબલ વગરના … Read more