દુનિયાના સૌથી મોંઘા ફુટબોલ ખેલાડી નેમાર કોરોના પોઝિટિવ
Footballer Neymar કોરોના વાઇરસના કારણે સમગ્ર દુનિયામાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. કોરોના સંક્રમણની ઝપેટમાં નેતાઓ, ડોક્ટરો, સેલેબ્રીટી તેમજ ખેલાડીઓ પણ આવી ગયા છે. બ્રાઝિલમાં આ મહામારીથી સંક્રમિત લોકોની સંખ્યા ઘણી જ વધારે છે ત્યારે હવે બ્રાઝિલના સ્ટાર ફુટબોલ ખેલાડી કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આ પણ જુઓ : સહકારી ભૂમિ વિકાસ બેન્કોની ચૂંટણીમાં 311માંથી BJPએ … Read more