દુનિયાના સૌથી મોંઘા ફુટબોલ ખેલાડી નેમાર કોરોના પોઝિટિવ

પોસ્ટ કેવી લાગી?

Footballer Neymar

કોરોના વાઇરસના કારણે સમગ્ર દુનિયામાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. કોરોના સંક્રમણની ઝપેટમાં નેતાઓ, ડોક્ટરો, સેલેબ્રીટી તેમજ ખેલાડીઓ પણ આવી ગયા છે. બ્રાઝિલમાં આ મહામારીથી સંક્રમિત લોકોની સંખ્યા ઘણી જ વધારે છે ત્યારે હવે બ્રાઝિલના સ્ટાર ફુટબોલ ખેલાડી કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

આ પણ જુઓ : સહકારી ભૂમિ વિકાસ બેન્કોની ચૂંટણીમાં 311માંથી BJPએ જીતી 281 સીટ

જેમાં દિગ્ગજ ફુટબોલ ખેલાડી અને પેરિસ સેંટ જર્મન(પીએસજી)ના ફોરવર્ડ પ્લેયર નેમાર (Footballer Neymar) કોરોના વાઈરસની સંક્રમણમાં આવી ગયા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નેમાર દુનિયાના સૌથી મોંઘા ફુટબોલ ખેલાડી છે જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ પણ જુઓ : એપ પ્રતિબંધના નિર્ણય પર ચીનનું આ નિવેદન સામે આવ્યું

28 વર્ષિય બ્રાઝિલના ખેલાડી નેમાર સાથે તેમના અર્જેન્ટિનાના સાથી ખેલાડી એંજલ ડી મારિયા અને લિએંદ્રો પણ કોરોના સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures