ઝડપથી આગળ વધી રહ્યું છે વાવાઝોડું ‘અસાની’, આ રાજ્યોમાં મચાવી શકે છે ભારે તબાહી

Cyclone Asani

આ વર્ષનું પહલું વાવાઝોડું અસાની આજે ઓડિશા અને આંધ્ર પ્રદેશના કાંઠા નજીક પહોંચી જશે. તે સમયે પવનની ઝડપ 115 કિમી પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે. દેશના અનેક રાજ્યોમાં આ વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. જ્યારે પશ્ચિમ બંગાળ, ઓડિશા અને બિહારની સાથે સાથે પૂર્વ યુપી સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે. ભુવનેશ્વરના હવામાન વિજ્ઞાન કેન્દ્રએ … Read more

હવામાન વિભાગની આ આગાહી ઉત્તર ગુજરાતને ધમરોળશે

Forecast

આવતીકાલે (28 ડિસેમ્બર 2021) ગુજરાતમાં માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે 28 ડિસેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં માવઠું પડશે. જેથી આજે રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના પણ દર્શાવવામાં આવીછે. હવામાનની આગાહીના કારણે ખેડૂતો ચિંતામાં પેઠા છે. બીજી બાજુ વરસાદી સિસ્ટમ … Read more

હવામાન વિભાગની આગાહીને પગલે ઉત્તર ગુજરાતમાં પરિપત્ર જાહેર કરીને એલર્ટ અપાયું

Forecast હવામાન (Forecast) ખાતા દ્વારા નવા વર્ષમાં ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે એક પરિપત્ર જાહેર કરાયો છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં 2 જાન્યુઆરીથી 4 જાન્યુઆરી સુધી હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જિલ્લા કલેકટર દ્વારા હવામાન વિભાગ તરફથી મળેલ આગાઈ મુજબ પાક નુકસાની ન થાય … Read more

Forecast: રાજ્યમાં બે દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી

Forecast હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વધવાની આગાહી (Forecast) કરાઈ છે. તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 82 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ અમરેલીનાં રાજુલામાં 3.08 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે સુરત શહેરમાં પણ 2.8 ઇંચ, ભરૂચના વાગરા, તાપીનાં ડોલવણ, સુરતનાં કામરેજ, વલસાડનાં ધરમપુર, સુરતનાં માંગરોલ, ભરૂચ, નવસારીનાં ચીખલીમાં બે … Read more

Forecast : આજે ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Forecast આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી (Forecast) હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દાદરા નગર હવેલી, દમણ, ડાંગ અને નવસારીમાં આજે ભારે વરસાદ આવી શકે છે. ઉપરાંત ભાવનગર , અમરેલી, પોરબંદરમાં ભારે વરસાદ આવી શકે છે. જો કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધી સારો વરસાદ રહ્યો છે. ત્યારે અન્ય ભાગમાં હજી વરસાદની … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures