Forecast : આજે ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

પોસ્ટ કેવી લાગી?

Forecast

  • આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી (Forecast) હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
  • દાદરા નગર હવેલી, દમણ, ડાંગ અને નવસારીમાં આજે ભારે વરસાદ આવી શકે છે.
  • ઉપરાંત ભાવનગર , અમરેલી, પોરબંદરમાં ભારે વરસાદ આવી શકે છે.
  • જો કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધી સારો વરસાદ રહ્યો છે.
  • ત્યારે અન્ય ભાગમાં હજી વરસાદની જરૂરિયાત છે.
  • તેમજ આવતીકાલથી વરસાદનું પ્રમાણ ઓછું થશે. રાજ્યમાં અત્યાર સુધી 35 ટકા વરસાદ થયો છે.
  • તો રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી (Forecast) ને પગલે વહિવટી તંત્ર અલર્ટ કરાયું છે.
  • આ ઉપરાંત જીલ્લા તંત્ર સાથે અલગ અલગ જીલ્લામા 9 એનડીઆરએફની ટીમોને પણ સ્ટેંડ બાય કરવામા આવી છે.
  • આ સાથે જ આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી (Forecast) મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં ભારે વરસાદની પડી શકે છે.
  • સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ અને પોરબંદરમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે.
  • જ્યારે દક્ષિણ ગુજરાતમાં ત્રણ ટીમો તૈનાત કરવામાં આવી છે.
  • ત્યારે વડોદરા હેડ ક્વાર્ટર પર 4 ટીમ સ્ટેન્ડ ટુ અને ગાંધીનગરમાં 2 ટીમ સ્ટેન્ડ ટુ રખાઈ છે.
  • તેની સાથે જ રાજ્યમાં કુલ 15 NDRF ની ટીમ સ્ટેન્ડ ટુ કરાઈ છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures