ગુજરાતના પૂર્વ સીએમ માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન
MadhavSingh Solanki ગુજરાતના પૂર્વ સીએમ માધવસિંહ સોલંકીનું (MadhavSingh Solanki) નિધન થયું છે. માધવસિંહ સોલંકીએ 94 વર્ષે તેમના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા. તેઓ ગુજરાત કૉંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીના પિતા હતા. દિલ્હીના વરિષ્ઠ નેતા આવતી કાલે ગાંધીનગર અંતિમ વિધિમાં હાજરી આપવા આવશે. માધવસિંહ સોલંકીએ (MadhavSingh Solanki) ગુજરાત વિધાનસભામાં 182માંથી 149 બેઠકો જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો. જેને હજી સુધી … Read more