Galvan ઘાટીમાં ચીની સૈનિકોને પાછળ હટવામાં આ ખાસ વ્યક્તિની ભૂમિકા, જાણો
Galvan લદ્દાખની ગલવાન (Galvan) ખીણમાંથી ચીની સૈનિકોને પાછા ધકેલવા માટે નરેન્દ્ર મોદી સરકારે પોતાના સૌથી શક્તિશાળી કૂટનૈતિક હથિયારનો ઉપયોગ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોવાલને મેદાનમાં ઉતાર્યા હતાં તેમણે રવિવારે ચીની સમકક્ષ વાંગ યી સાથે લગભગ બે કલાક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક કરી હતી. માનવામાં આવી રહ્યું છે … Read more