ટૂંકું ને ટચ : ગણેશ વિસર્જનના સમયે જાણો કયા માર્ગ કરાયા બંધ
Ahemdabad કોરોના મહામારીના કારણે બધાજ ઉત્તસવો ને ગ્રહણ લાગી ગયું છે. તેવામાં હાલ ગણેશ ચતુર્થીનો ઉત્સવ ચાલી રહ્યો છે. પરંતુ કોરોના મહામારી અને ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખતા તંત્ર એલર્ટ થયું છે. ગણેશ વિસર્જન માટે આવતા લોકો અમદાવાદ (Ahemdabad) સાબરમતી નદીના પટમાં એકઠા ન થયા તેની તકેદારી રખાઇ રહી છે. સબારમતી નદીના પટ તરફ જતા બધા માર્ગો … Read more