ગણેશોત્સવ પર કોરોનાનું ગ્રહણ, 140 કરોડનો વેપાર ખોરવાશે…
Ganeshotsav ૨૨ ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થી હોવાની સાથે જ ગણેશભક્તોની આતુરતા અને થનગનાટ શરૂ થઇ ગયો છે. જોકે, ચાલુ વર્ષે ગણેશોત્સવ (Ganeshotsav) પર્વ પર કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય એમ ગણેશભક્તોની અસમંજસતામાં પણ વધારો થઇ ગયો છે. રાજ્યના મુખ્યમંત્રીએ ઓગસ્ટ માસમાં આવનારા તમામ પર્વોની ઉજવણી રદ કરવાનો સૂર આલાપતા હવે ગણેશોત્સવ (Ganeshotsav) પર્વ વેળાએ દેખાતી ઝાકમઝોળ … Read more