gangster vikas dubey ને પકડવા માટે પોલીસે ઈનામની રકમ આટલી વધારી…
gangster vikas dubey ઉત્તર પ્રદેશના કાનપુર શૂટઆઉટમાં 8 પોલીસ કર્મચારીઓની હત્યા મામલે ફરાર મોસ્ટ વૉન્ટેડ ગુનેગાર વિકાસ દુબે (gangster vikas dubey) પર હવે ઇનામની રકમ વધારી દીધી છે. પહેલા તેના પર અઢી લાખ રૂપિયાનાં ઇનામની જાહેરાત હતી. તો હવે આ ઈનામની રકમ 5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. ઇનામ રાશિનાં આધારે હવે તે યૂપીનો … Read more