વિદેશમાં MBBS કરેલ ડોક્ટરો સામે ગુજરાતમાં આ બાબતે થયો વિરોધ
MBBS વૈશ્વિક મહામારી કોરોનામાં અનેક મુશ્કેલીઓનો સામનો દેશના લોકો કરી રહ્યા છે. તો હવે વિદેશમાંથી MBBS કરીને આવેલા ડોક્ટરોને લઈને ગુજરાતમાં વિરોધ જોવા મળી રહ્યો છે. જો કે, આ વિરોધ ગુજરાત મેડિકલ કાઉન્સિલે કર્યો હતો. વિદેશમાંથી MBBS કરીને આવેલા ડોક્ટરોએ ફરજિયાતપણે પેઈડ ઈન્ટર્નશીપ ન કરી રહ્યા હોવાથી ગુજરાત મેડિકલ કાઉન્સિલના ડોક્ટર્સમાં ઉગ્ર વિરોધ જોવા મળી … Read more