અસલી અને નકલી તરબૂચની ઓળખ માટે આટલું કરો.
આ સિઝનમાં આપ દરરોજ તરબૂચનો લુત્ફ ઉઠાવતા હશો. પણ જ્યારે તરબૂચ ખરીદવા જાઓ છો તો તમે દૂકાનવાળા કે લારીવાળાને જ કહો છો કે તમે જ સૌથી સારુ તરબૂચ પસંદ કરીને ચખાડો.. સારુ હશે તો લઇ લઇશ. ઘણી વખત તરબૂચની પસંદગી કરવામાં ગફલત થઇ જતી હોય છે. ક્યારેક તરબૂચ ફીકુ કે કાચુ નીકળે છે તો ક્યારેક … Read more