રાજ્યમાં આ દિવસથી મગફળીની ખરીદીની પ્રક્રિયા થશે શરુ
Groundnuts ગુજરાત સરકાર દ્વારા મગફળી (Groundnuts) ની ખરીદીને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે યોજાયેલી કેબિનેટ બાદ અન્ન પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ મગફળી ખરીદીને લઇને મોટી જાહેરાત કરી છે. રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યાં છે. તો રાજ્યમાં લાભ પાંચમથી મગફળી (Groundnuts) ની ખરીદીની પ્રક્રિયા શરુ કરવામાં આવશે. તથા રાજ્યમાં મગફળીની ખરીદી નાગરિક પુરવઠા … Read more