પૂંઠા બનાવતી મહિલાને GST વિભાગે રૂ 1.50 કરોડની નોટિસ પાઠવી
Notice સુરતના સ્ટેશન વિસ્તારમાં પ્રિયંકા સીટી ગોલ્ડમાં રહેતી રાધિકા મિસ્ત્રી પતિથી અલગ સંતાન સાથે રહે છે. રાધિકા પૂંઠાનું છૂટક કામ કરી પોતાના પરિવારજનો નું ગુજરાન ચલાવે છે. ત્રણ મહિના પહેલા જીએસટી વિભાગ દ્વારા તેને રૂપિયા 1.50 કરોડનો જીએસટી ભરવા માટે નોટિસ (Notice) આપવામાં આવી હતી. આ દોઢ કરોડની નોટિસ મળતા જ રાધિકા ચોકી ઉઠી હતી. … Read more