GST કાઉન્સિલની બેઠકમાં કયા-કયા નિર્ણયો લેવાયા? જાણો.
GST શુક્રવારે GST કાઉન્સિલની ૪૦મી બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા જેવા કે, જે વેપારીઓ જુલાઈ ૨૦૧૭ થી જાન્યુઆરી ૨૦૨૦ સુધી ટેક્સની NIL જવાબદારી ધરાવતા હોય તેમની લેટ ફી માફ કરાઈ . મે, જૂન અને જુલાઈ માટે રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદા વધારીને સપ્ટેમ્બર કરાઈ, વ્યાજ કે લેટ ફી લેવાશે નહીં. જુલાઈ ૨૦૧૭થી જાન્યુઆરી ૨૦૨૦ સુધી માસિક સેલ્સ … Read more