Unlock 5 ની ગાઇડલાઇન 30 નવેમ્બર સુધી લંબાવાઇ, જાણો વિગત
Unlock 5 ગૃહ મંત્રાલયે અનલોક 5 (Unlock 5)ની ગાઇડલાઇને નવેમ્બર અંત સુધી લંબાવી દીધી છે. તે સાથે જ કંટેનમેન્ટ ઝોનમાં 30 નવેમ્બર સુધી લોકડાઉન લાગુ રહેશે. કેન્દ્ર સરકારે મંગળવારે આ માહિતિ આપી છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલયે જણાવ્યું કે એમએચએ દ્વારા આજે ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે, જે પ્રમાણે 30 સપ્ટેમ્બરે જાહેર કરાયેલી ગાઇડલાઇન 30 નવેમ્બર … Read more