આજની કમાણીના 10 ટકા આપશે આર્મીને : અમદાવાદમાં પાનવાળાએ અનોખી રીતે વ્યક્ત કર્યો દેશપ્રેમ
અમદાવાદમાં ડિલક્સ પાન અને ગિફ્ટ શોપ સહિત ગુજરાતમાં કુલ 9 શાખાઓ આવેલી છે આજે 15મી ઓગષ્ટ નિમિત્તે અમદાવાદના પાન વાળાએ અનોખી રીતે દેશપ્રેમ દેખાડ્યો છે. જોધપુર ચાર રસ્તા પાસે આવેલી પોતાની દુકાન સહિત અન્ય રાજ્યમાં તેની પાનની દુકાનોમાં આજે થનારી કમાણીના 10 ટકા રકમ ઇન્ડિયન આર્મીને દાન કરવાનો છે. અમદાવાદમાં ડિલક્સ પાન અને ગિફ્ટ શોપ … Read more