Gujarat Board પણ અભ્યાસક્રમમાં ઘટાડો કરે તેવી શિક્ષકો અને વાલીઓની માંગ…
Gujarat Board કોરોનાના કારણે સ્કૂલ શરૂ થઈ શકી નથી, ત્યારે હવે સમયસર અભ્યાસક્રમ પૂર્ણ કરવો અશક્ય હોવાનો શિક્ષકો અને સંચાલકોનો મત છે. તો કોરોના મહામારીને જોતા હવે ગુજરાત બોર્ડ (Gujarat Board) પણ અભ્યાસક્રમમાં ઘટાડો કરે તેવી માંગ શિક્ષકો અને વાલીઓએ કરી છે. CBSE બોર્ડે ધોરણ 9 થી 12માં 30% અભ્યાસક્રમમાં ઘટાડો કરતા Gujarat Board પણ … Read more