વિધાનસભાના ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચ નક્કી કરવામાં આવ્યો.
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને ધમધમાટ ચાલી રહ્યો છે. રાજકીય પક્ષો દ્વારા તેમના ઉમેદવારોની પસંદગી પણ કરી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની લડતા તમામ ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે. તમામ ઉમેદવારોએ ચૂંટણી ખર્ચનું રજીસ્ટર પણ બનાવવાનું હોય છે. ઉમેદવારોએ રોજે રોજનો ખર્ચ હિસાબ લખવાનો પણ હોય છે. ઉલ્લેખનીય છે કે, ઉમેદવારો દ્વારા … Read more