પૂર્વ બોયફ્રેન્ડ કહ્યું ‘મારી સામેની દુષ્કર્મની ફરિયાદ પાછી ખેચી લે નહીંતર…’

ex bf pressurized woman

અમદાવાદ(Ahmedabad) શહેરના આનંદનગર વિસ્તારની એક 23 વર્ષીય મહિલાએ શુક્રવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ કે જેની સામે તેણે બળાત્કારનો કેસ નોંધાવ્યો હતો, તેણે તેને FIR પાછી ખેંચી લેવાની ધમકી આપી હતી. આનંદનગર પોલીસમાં મહિલાએ પોતાની નવી ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે આરોપી સાથે પ્રેમમાં પડી હતી અને લગભગ એક વર્ષ પહેલા મધ્યપ્રદેશ(Madhya … Read more

monsoon: પરોઢીયે 4 વાગ્યાથી તોફાની પવન સાથે ભારે વરસાદ

monsoon રાજ્યમાં Monsoonની ધમાકેદાર એન્ટ્રી થઇ ગઈ છે. અમદાવાદમાં પણ મેઘરાજાનું આગમન જોરદાર રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં (Monsoon) ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. તો રાજ્યમાં શનિવારે મોડી રાતથી જ ઠેરઠેર વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં પરોઢીયે ચાર વાગ્યાથી તોફાની પવન સાથે ભારે વરસાદે ધમાકેદાર એન્ટ્રી લીધી હતી. અમદાવાદ શહેરમાં … Read more

અમદાવાદ તોફાન : ACPએ કહ્યુ, ‘નાની-મોટી ઈજા થતી રહે, ફરજ અગત્યની છે’

એસીપી રાણા. અમદાવાદના શાહઆલમ ખાતે થયેલી હિંસામાં એસીપી રાજપાલસિંહ રાણાને પણ માથામાં પથ્થર વાગ્યો હતો. એસીપી રાણા શાહઆલમ ખાતે ફરજ પર હતા ત્યારે પથ્થરમારા દરમિયાન તેમને પથ્થર વાગ્યો હતો. જોકે, પથ્થર વાગવા છતાં તેઓ ફરજ પરથી હટ્યા ન હતા અને માથા પર રૂમાલ બાંધીને પોતાની ફરજ બજાવી હતી. એસીપી રાણા ઉપરાંત શાહઆલમ ખાતે અનેક પોલીસકર્મીઓ … Read more

અમદાવાદ : વીએસ હોસ્પિટ બાદ 3 મ્યુનિસિપલ હોસ્પિટલોનું ખાનગીકરણ.

વીએસ હોસ્પિટલ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શહેરની એલ.જી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ અને આંખની નગરી હોસ્પિટલનું ખાનગીકરણ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્રણેય હોસ્પિટલમાં 263 નર્સ સહિત 681 લોકોની ભરતી પ્રક્રિયા આગામી દિવસમાં કરવામાં આવશે. સૌથી વધુ 150 જેટલી નર્સની એલ.જી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવનાર છે. પ્રોફેશનલ ખાનગી એજન્સીઓને કામ સોંપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures