ગુજરાત પોલીસની મહત્વની સેવાઓ બનશે ઓનલાઈન

Gujarat Police

ડિજીટલ ગુજરાતના નિર્માણ માટે નાગરિકોના વિશાળ હિતમાં રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય મોબાઈલ ચોરી જેવા સામાન્ય કિસ્સામાં પોલીસ સ્ટેશનના ધક્કા હવે ભૂતકાળ બનશે: ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસની મહત્વની સેવાઓ બનશે ઓનલાઈન વાહન ચોરી અથવા મોબાઈલ ફોન ચોરીની ફરીયાદ માટે e-FIR સેવા ઉપલબ્ધ થશે:FIR નોંધાયાના ૪૮ કલાકમાં પોલીસ … Read more

પૂરઝડપે વાહન ચલાવતા વાહન ચાલકોની હવે ખૈર નથી!

તાજેતરમાં ગુજરાત સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ (Gujarat State Traffic Branch) તરફથી ગૃહમંત્રીશ્રીના વરદ હસ્તે સમગ્ર રાજયમાં ટ્રાફિકની કામગીરી માટે ઇન્ટરસેપ્ટરવાન અને કેમ્પર વાહનની ફાળવણી કરવામાં આવી છે. જે અન્વયે મહીસાગર જિલ્લામાં પણ મહીસાગર પોલીસ અધિક્ષક આર.પી. બારોટની સુચના અને માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસ વિભાગના મોનીટરીંગ હેઠળ એક ઇન્ટરસેપ્ટરવાન અને એક કેમ્પર વાહન માર્ગ સલામતી માટે કાર્યરત … Read more

Independence day પર અપાતા વીરતા પુરસ્કારોની જાહેરાત, ગુજરાતના આ 19 પોલીસકર્મીની પસંદગી

PI

ગૃહ મંત્રાલય 215 કર્મીઓની વીરતા માટે પોલીસ પદક, 80ને રાષ્ટ્રપતિ પોલીસ પદક, વિશિષ્ટ સેવા માટે અને 631ને પોલીસ પદક એનાયત કરવામાં આવશે. સ્વતંત્રતા દિવસ (Independence day)ના પ્રસંગે પોલીસકર્મીઓને આપવામાં આવતા વીરતા પુરસ્કારો અને સર્વિસ એવોર્ડની યાદી જાહેર કરી દેવામાં આવી છે. આ યાદીમાં ગુજરાતના બે કર્મીને રાષ્ટ્રપતિ પદક અને 17 કર્મીને પોલીસ પદક એનાયત કરવામાં … Read more

Somnath મંદિરે શ્રદ્ધાળુઓમાં સોશિયલ ડિસ્ટિંસિંગના ધજાગરા, પોલીસ-ભક્તો વચ્ચે ઘર્ષણ

Somnath આજે પવિત્ર શ્રાવણ માસનો પહેલો દિવસ છે. સામાન્ય રીતે લોકો એક મહિના માટે રોજ જ શિવાલયોમાં જતા હોય છે. હાલ કોરોનાના કારણે અનેક મોટા મંદિરોમાં લોકોને ભીડ ભેગી ન કરવા અને શિવલિંગ પર અભિષેક અને બિલીપત્ર ચઢાવવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. ત્યારે Somnath (સોમનાથ) મંદિરમાંથી ચોંકાવનારા અને ડરાવનારા દ્રશ્યો સામે આવ્યાં છે. પરંતુ … Read more

શિવાનંદ ઝાએ પોલીસ કર્મચારીઓ માટે આ અંગે પરિપત્ર જાહેર કર્યો…

Social Media ગુજરાતમાં પોલીસ અધિકારીઓ હમણાંથી Social Media (સોશિયલ મીડિયા) માં હેશટેગ થકી ગ્રેડ પે વધારાની માંગણી કરી રહ્યા છે, ત્યારે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પોલીસ કર્મચારીઓ માટે સોશિયલ મીડિયાના વપરાશ માટેની ગાઇડલાઇન જાહેર કરી મનફાવે તે રીતે પોસ્ટ ન મૂકવાનો હુકમ કર્યો છે. પોલીસ કર્મચારીઓ માટે પોલીસ વિભાગે જાહેર કરેલો પરિપત્ર Social Media … Read more

ATS : ખૂંખાર સિરીયલ કિલરની ધરપકડ કરીને મેળવી સૌથી મોટી સફળતા.

ATS ગુજરાત એટીએસ (ATS) પોલીસે આજે એક એવા સિરીયલ કિલરની ધરપકડ કરી છે, જેના ગુનાઓને સાંભળીને કોઈનું પણ હૈયું કાંપી જાય તેમ છે. આવો ખૂંખાર સિરીયલ કિલર છેલ્લા 10 વર્ષથી ફરાર હતો. તેને અત્યાર સુધી 5 જેટલી હત્યાને અંજામ આપ્યો હોવાની માહિતી એટીએસ (ATS) પોલીસને મળી રહી છે. આજે એટીએસ વિભાગને સુરતથી આ ખૂંખાર સિરીયલ … Read more

હોમગાર્ડનો જવાન લૉકડાઉનમાં દારૂની બોટલો સાથે ઝડપાયો

હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીમાં પોલીસ જવાનો ખરા અર્થમાં કોરોના યોદ્ધા બનીને કામ કરી રહ્યા છે. લૉકડાઉનમાં પોલીસ સતત રાત દિવસ ખડેપગે છે. જોકે, તમામ જગ્યાએ પોલીસની કામગીરીનું સન્માન પણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ કેટલાક પોલીસ વિભાગ સાથે જોડાયેલ કેટલાક લોકોએ જાણે કે ન સુધરવાની હઠ પકડી હોય તેમ લાગી રહ્યું છે. મળતી માહિતી … Read more

અયોધ્યા ચુકાદો: ગુજરાતના તમામ પોલીસ કર્મચારીઓની રજાઓ રદ.

અયોધ્યા ના રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટ શનિવારે ચુકાદો આપશે. સવારે 10.30 કલાકે ચુકાદો આવી શકે છે. સુરક્ષાના ભાગરૂપે ગુજરાત પોલીસે તમામ પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરી છે. એટલું જ નહીં તમામ પોલીસ કર્માચરીઓએ હેડક્વાર્ટર ન છોડવા માટે આદેશ કર્યો છે. આ ચુકાદાને ધ્યાનમાં રાખી ઉત્તર પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures