Gujarat university: દિવ્યાંગ વિદ્યાર્થીઓ પરીક્ષાને લઈને ચિંતામાં!
Gujarat university અમદાવાદ શહેરની (Gujarat university) ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની મોટાભાગની યુનિવર્સિટીમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી રહ્યા છે. કોરોના વાઈરસને પગલે સરકારે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પરીક્ષા લેવાનો પરિપત્ર જાહેર કર્યો છે. પરંતુ સવાલ એ છે કે, દિવ્યાંગ વિદ્યાર્થી માટે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પરીક્ષા આપવી કેવી રીતે શક્ય છે. તેમજ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે અલગ કોઈ સ્પષ્ટતા … Read more