Gujarat Universityની પરીક્ષાની તારીખ થઈ જાહેર,જાણો વિગત
Gujarat University Exam ગુજરાત યુનિવર્સિટી (Gujarat University)ની પરીક્ષાઓ જે વૈશ્વિક મહામારી કોરોનાને પગલે અત્યાર સુધી મોકુફ રાખવામાં આવેલી Exam (પરીક્ષા)ની તારીખ જાહેર થઇ ચુકી છે. ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) એ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, લો, એજ્યુકેશન વિદ્યા શાખાની અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટની વિવિધ પરીક્ષાઓની સંભવિત તારીખોની જાહેરાત કરી દીધી છે. LinkedIn એ તેના આટલા કર્મચારીઓને … Read more