Gujarat University Exam

Gujarat University Exam

  • ગુજરાત યુનિવર્સિટી (Gujarat University)ની પરીક્ષાઓ જે વૈશ્વિક મહામારી કોરોનાને પગલે અત્યાર સુધી મોકુફ રાખવામાં આવેલી Exam (પરીક્ષા)ની તારીખ જાહેર થઇ ચુકી છે.
  • ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) એ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, લો, એજ્યુકેશન વિદ્યા શાખાની અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટની વિવિધ પરીક્ષાઓની સંભવિત તારીખોની જાહેરાત કરી દીધી છે. 
  • આ અનુસાર અન્ડર ગ્રેજ્યએટ્સ અને પોસ્ટ ગ્રેજ્યુએટ્ વિદ્યાશાખાની (Exam) પરીક્ષાઓ બે તબક્કામાં 21 મી ઓગસ્ટ અને 31 મી ઓગસ્ટ શરૂ કરવામાં આવશે.
  • પરીક્ષાનો સમયગાળો બે કલાકનો રહેશે. સવારે 10 થી 12 અને બપોરે 3 થી 5 એમ બે તબક્કામાં પરીક્ષા લેવાશે.
  • તેમજ કોઇ વિભાગનાં વડા કોર્સ કે વિષયમાં પોતાની રીતે ઓનલાઇન, ઓફલાઇન કે બ્લેન્ડેડ મોડમાં પરીક્ષા (Exam) લેવા માંગતા હોય તો તે અંગેની મંજુરી લેવી પડશે. 
  • આ ઉપરાંત સ્થાનિક રાજ્ય બહાર કે વિદેશમાં રહેતા કોઇ પણ વિદ્યાર્થી ઓફલાઇન પરીક્ષા આપવા ન માંગતા હોય તો તેના માટે ઓનલાઇન પરીક્ષા (Exam) યોજવામાં આવશે.
  • જે અંગે વિદ્યાર્થીઓ અલગથી સંમતિ આપવી પડશે.
  • તો આ અંગે ચોઇસ ફીલિંગનો અને પરીક્ષાનો વિષયવાર કાર્યક્રમ હવે પછી જાહેર થશે.
  • જો કે, ઓનલાઇન પરીક્ષા યુનિવર્સિટીના સોફ્ટવેરના માધ્યમથી MCQ દ્વારા લેવામાં આવશે.
  • તેમજ જેનો ગુણભાર ઓફલાઇન પરીક્ષા જેટલો જ રહેશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024