પાટણ માં મોટુ ધર્મ પરિવર્તન : કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના મતવિસ્તારમાં મોટું ધર્મ પરિવર્તન

Big religious change in Patan

Patan : પાટણ જીલ્લામાં સમરસતાનો ઉડ્યો છેદ ઉડયો હોવાનું સામે આવ્યું છે અનુસૂચિત સમાજના લોકોએ હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. સિદ્ધપુર તાલુકાના ગામોનાં અનુસૂચિત સમાજનાં 70 થી 80 લોકોએ હિન્દુ ધર્મથી નાતો તોડ્યો હતો જેના પગલે હિન્દૂ સમાજ માં ભારે ચકચાર મચી જવા પામી હતી. સિદ્ધપુરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતના વિધાનસભા … Read more

Siddhapur : પાણીની પાઇપલાઇનમાં વધુ એક પગ ના અવશેષ મળ્યા – કચરા ગાડીમાં પગ ફેંકી લઇ જવાતા પાલિકા સામે ઉઠ્યા સવાલો.

Another foot remains found in Siddhapur water pipeline

Siddhapur : સિદ્ધપુરમાં આવેલી લાલ દોશીની પોળ પાસેથી શુક્રવારે વધુ એક પગ મળી આવ્યો હતો. 17અને 18 તારીખે સિદ્ધપુરના અલગ અલગ વિસ્તારમાંથી પીવાના પાણીની પાઈપલાઈનમાંથી મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા. ત્યારબાદ શુક્રવારે પાટણ પાલિકાએ ફોર્સથી કેમિકલ યુક્ત પાણી છોડતા વધુ એક પગ મળી આવ્યો હતો. જો કે, પગ મળી આવ્યા બાદ સિદ્ધપુર પાલિકા માનવતા ચૂકી … Read more

Patan : કેરોસીન,પેટ્રોલ નું છુટક વેચાણ કરતા ગલ્લામાં ભયંકર આગ ભભૂકી.

A fire broke out in a warehouse selling kerosene petrol In Patan

Patan : પાટણ શહેર (Patan City) ના ખેતરવસી વિસ્તારમાં સાઈડ માં છુંટક કેરોસીન,પેટ્રોલ વેંચતા ગલ્લા માં ગતરાત્રે અગમ્ય કારણોસર આગ લાગતા અફરા તફરી મચી હતી. જોકે ઘટનાની જાણ પાલીકાના ફાયર ફાઇટર ને કરતા તેઓએ તાત્કાલિક ધટના સ્થળે દોડી જઈને પાણી નો મારો ચલાવી આગને કાબુમાં લેતા વિસ્તારના લોકો એ હાશકારો અનુભવ્યો હતો. પાટણ શહેરના ખેતરવસી … Read more

Patan : પાટણના ડાભડી નજીક નકલી જીરું બનાવતી ફેક્ટરી પકડાઈ

Patan nakli jiru banavti Factory pakdai

Patan : પાટણ તાલુકાના ડાબડી ગામની સીમમાં પોલીસ અને ફૃૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખેતરમાં તપાસ કરતા શંકાસ્પદ જીરૂનો જથ્થો મળી આવ્યો હતો. જેના સેમ્પલ લઈ લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકવામાં આવી રહ્યા છે. વરીયાળીમાં ભેળસેળ કરી તેમાંથી જીરું બનાવવામાં આવી રહ્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ અંગે બાલીસણા પોલીસ મથકને માહિતી મળતા પીએસઆઇ … Read more

Patan : હાઇવે વિસ્તારમાં પાલિકાની બેદરકારીથી જોવા મળી રહ્યું ગંદકીનું સામ્રાજ્ય

Patan Palikani bedarkari thi gandki nu samrajy

મોહમ્મદ પઠાણ, પાટણ :  પાટણ નગરપાલિકાના (Patan Nagarpalika) સૌજન્યથી ગોલ્ડન ચોકડી પાસે ચાલતું જાહેર સૌચાલય નું ગંદુ પાણી કેનાલમાં છોડવામાં આવે છે, આ કેનાલમાં આવતું ગંદુ પાણી ચોમાસાના વરસાદી પાણી સાથે આનંદ સરોવરમાં જાય છે, જાહેર શૌચાલયનું ગંદુ પાણી જાહેર કેનાલમાં છોડાતા અહીંયા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ ગંદકી યુક્ત પાણીના કારણે વિસ્તારમાં … Read more

હાર્ટ એટેકથી વધુ બે મોત : પાટણ શહેર આમ આદમી પાર્ટી ના બે પૂર્વ પ્રમુખો ની પત્નીના હાર્ટ એટેકથી મોત

Two more deaths due to heart attack in Patan city

મોહમ્મદ પઠાણ, પાટણ : તંદુરસ્ત યુવાનોનું અચાનક હાર્ટ એટેકથી (Heart Attack) મોત થવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે પાટણ શહેરમાંથી આજે વધુ એક સાથે બે લોકોની હાર્ટ એટેકથી મોતની ઘટના સામે આવી છે. પાટણ શહેર આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ ઉત્તમભાઈ ડોડીયાના પત્ની ઉર્મિલાબેન ડોડીયાનું હાર્ટ એટેકથી મોટ થયું હતું, તો બીજી ઘટનામાં પાટણ … Read more

પાટણ : પૈસાની ઉઘરાણી મામલે બે પક્ષો વચ્ચે મારામારી

Fight between two parties In patan

પાટણ તાલુકાનાં ધારપુર ગામે ઉછીનાં પૈસાની માંગણી બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી અને મારામારી થઇ હતી. આ બનાવ અંગે પોલીસ સ્ટેશન ખાતે સામસામી ફરીયાદો નોધાઇ હતી. આ અંગેની મળતી વિગતો એવી છે કે, પાટણનાં ધારપુર ગામે રહેતા મુકેશભાઇ ચૌહાણ કે જેઓ ગામનાં બોર ઓપરેટર તરીકે નોકરી કરે છે ને દિવ્યાંગ હોવાથી પૈડાવાલી સાયકલ લઇને ઘેર … Read more

દિક્ષિતા મોદી આત્મહત્યા કેસ : Dixita Modi આત્મહત્યા કેસ મામલે આવી નવી અપડેટ

Patan Dixita Modi Suicide Case

Patan Dixita Modi Case : પાટણ શહેરમાં બહુચર્ચિત બનેલા દીક્ષિતા ઘીવાળા (Dixita Modi) આત્મહત્યા કેસમાં સંડોવાયેલ આરોપી મહેશ ઠક્કરના રિમાન્ડ પૂર્ણ થતા તેને સબજેલમાં મોકલી આપ્યા બાદ પાટણ એ ડિવિઝન પીઆઇ પરમાર સહિતની ટીમ દ્વારા ગુનામાં રિકવર કરવાના બાકી રહેલા સોના ચાંદીના મુદ્દામાલ માટેની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે, જેને લઈને પોલીસે વધુ 9.190 … Read more

પાટણ હાઇવે પર બે રીક્ષા વચ્ચે અકસ્માત, એક મહિલા અને બાળકનું મોત

Accident on Patan highway

પાટણ-ડીસા હાઇવે (Patan Deesa Highway) પર અધાર ગામ પાસે આજે વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો છે. પાટણ-ડીસા હાઇવે પર બે રીક્ષા સામ સામે અથડાતા અકસ્માત (Accident) થયો હતો. જેમાં બને રીક્ષામાં સવાર લોકો ઇજાગ્રસ્ત બનતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એક મહિલા અને બાળકનું મોત થયું હતું. નોંધનીય છે કે પાટણ જિલ્લામાં (Patan … Read more

પાટણ તાલુકા પંચાયતનુ બજેટ તમામ સદસ્યઓના સર્વાનુમતે મંજુર

patan taluka panchayat budget

Patan Taluka Panchayat Budget પાટણ તાલુકા પંચાયત ખાતે આજરોજ તાલુકા પંચાયત પાટણ નુ બજેટ માટે બેઠક તાલુકા પંચાયત પ્રમુખ પ્રેમીલાબેન વિનોદભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને મળી જે બજેટ હાજર રહેલા તમામ સદસ્યશ્રીઓ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યુ હતું. તેમજ પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર દ્વારા આગામી તા.૧૭/૦૫/૨૦૨૩ ના રોજ તાલુકા લેન્ડ કમીટી … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures