વહેલી સવારે ગાંધીનગરના ઉધોગ ભવનમાં આગ લાગી.
વહેલી સવારે ગાંધીનગરમાં ઉદ્યોગ ભવનમાં આગ લાગી હતી. ગાંધીનગરમાં ઉદ્યોગ ભવનમાં બ્લોક નંબર 5ના પ્રથમ માળે ઓફિસમાં વહેલી સવારે અચાનક આગ લાગી હતી. તાપસ કરતા ખબર પડી કે ઓફિસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હતું. જોકે ફાયરની ગાડીઓ ઘટના સ્થળે સમયસર પહોંચી જતા તરત જ આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચી જતા … Read more