• વહેલી સવારે ગાંધીનગરમાં ઉદ્યોગ ભવનમાં આગ લાગી હતી.
  • ગાંધીનગરમાં ઉદ્યોગ ભવનમાં બ્લોક નંબર 5ના પ્રથમ માળે ઓફિસમાં વહેલી સવારે અચાનક આગ લાગી હતી.
  • તાપસ કરતા ખબર પડી કે ઓફિસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હતું.
  • જોકે ફાયરની ગાડીઓ ઘટના સ્થળે સમયસર પહોંચી જતા તરત જ આગ પર કાબૂ મેળવ્યો હતો.
ફાઈલ તસ્વીર
  • ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચી જતા આગ પર કાબુ મેળવી લીધો હતો.
  • પરંતુ પ્રથમ માળે આવેલી ઓફિસોને ભારે નુકસાન થયું હતું.
ફાઈલ તસ્વીર
  • આ સમગ્ર ઘટના ને લઈને FSLની ટીમ હવે તપાસ કરશે.
  • GIDCની ઓફિસનો જે નુકસાનો થયું તેનો પણ સર્વે કરવામાં આવશે.
  • જો કે ઓફિસમાં રહેલી રિકવરી બ્રાન્ચમાં આગ લાગવાના કારણે મોટું નુકસાન થયાની શક્યતા છે. 

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024