હાર્ટ એટેકથી વધુ એક મોત : પાટણના વેપારીનું બાઈક લઇને આવતાં અઘાર પાસે હાર્ટ એટેકથી મોત
Heart Attack : પાટણ શહેરના વેપારી શનિવારે રાત્રે ઉઘરાણીથી પરત આવતા અઘાર નજીક હાર્ટ એટેક આવતાં મોત થયું હતું. આ અંગે મૃતકના ભાઈએ સરસ્વતી પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધાવ્યો હતો. તેઓના નિધનથી જૈન સમાજમાં આઘાતની લાગણી ફેલાઈ હતી.પાટણ શહેરમાં કનાસાનો પાડા ખાતે રહેતા નીતિનકુમાર વાડીલાલ શાહ (55) કાપડના વેપારી હતા. તેઓ કાપડની ઉઘરાણી કરવા … Read more