HNGU MBBS કૌભાંડ મામલો: કુલપતિ, રેજીસ્ટ્રાર અને પરીક્ષા નિયામક સહિતના લોકોને ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ બ્રાંચે જવાબ લેવા બોલાવ્યા
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ના બહુચર્ચિત એમ.બી.બી.એસ. માર્કસ સુધારણા કૌભાંડની તપાસ ખાતાકીય તપાસ અને સીઆઈડી તપાસ એમ બે મોરચે…