આલિયા ભટ્ટે પહેલીવાર પોલ ડાન્સ કર્યો. ‘હૂક અપ’ સોન્ગ રિલીઝ.

  • પ્રોડ્યૂસર કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’નું ત્રીજું ગીત ‘હૂક અપ’ સોન્ગ રિલીઝ થયું છે.
  • સોન્ગમાં ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ ફિલ્મથી ડેબ્યુ કરનારી આલિયા ભટ્ટ છે.
  • સોન્ગને નેહા કક્કર અને શેખર રવજીયાણીએ ગાયું છે. જ્યારે શેખરે વિશાલ સાથે મળીને સોન્ગને કમ્પોઝ પણ કર્યું છે.
  • સોન્ગ રિલીઝ થયાની ગણતરીની મિનિટોમાં જ સોન્ગના 1 લાખથી વધુ વ્યુસ છે.
  • ‘હૂક અપ’ સોન્ગમાં શરૂઆતમાં જ આલિયાએ પોલ ડાન્સ કર્યો છે. ફિલ્મના પહેલા સોન્ગ ‘ધ જવાની સોન્ગ’એ પણ પહેલા નંબર પર ટ્રેન્ડ કરીને ઘણા રેકોર્ડ બનાવ્યા હતા.
  • ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ ફિલ્મથી ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે, તારા સુતરિયા ડેબ્યુ કરી રહી છે.
  • ફિલ્મમાં ટાઇગર શ્રોફ પણ લીડ રોલમાં છે. ફિલ્મને પુનિત મલ્હોત્રાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મ 10 મેના રોજ રિલીઝ થવાની છે.
નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures